એશીયાડ ગેમ્સ : ભારતનો પાક.ને ફટકો

હેન્ડ બોલમાં ભારતે પાકિસ્તાનને પછાડયું

 

નવી દીલ્હી : ભારત અને પાકીસ્તાન વચ્ચે હાલમાં વણસતા સબંધો વચ્ચે જ ભારત દ્વારા એશીયન ગેઈમ્સમા ંપાકીસ્તાનને ફટકો આપ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર એશીયન ગેમ્સમાં હેન્ડબોલમાં ભારત દ્વારા પાકીસ્તનને કારમો પછડાટ અપાયો છે. ર૮-ર૭થી ભારતે પાકીસ્તાનને હરાવી દીધુ છે.