એલઓસી પર ફરી યુદ્ધવિરામ ભંગ

શ્રીનગર : ભારત અને પાકીસ્તાન વચ્ચે કાશ્મીર પર આતંરરાષ્ટ્રીય સીમા પર સતત તનાવપૂર્ણ સ્થિતી સર્જાયેલી છે. પાકીસ્તાન તરફથી અહી સીઝફાયર ભંગ કરવામાં આવી રહ્યા છે.દરમ્યાન જ આજ રોજ ફરીથી એલઓસી પર પાકીસ્તાન તરફથી સતત ફાયરીંગ કરવામાં આવ્યુ છે. પુંછ વિસ્તારમાં અંધાધુંધ ગોળીબાર કરાયો છે. બીજીતરફ ભારતીય સૈન્ય દ્વારા પણ જવાબમાં કડક કાર્યવાહી કરવામા આવી છે.