એન્જીનીયરીંગ કોર્ષ : ગુજરાત હાઈકોર્ટના આદેશથી જનરલ કેટેગરીના છાત્રોને ફટકો

અમદાવાદ : ગુજરાતમા એન્જીનીયરીંગમાં પ્રવેશ ઈચ્છુક જનરલ કેટેગરીના છાત્રોને માટે ગુજરાતની હાઈકોર્ટ દ્વારા આજ રોજ ઝટકો આપણો આદેશ આપ્યો છે. આ મામલે જાણવા મળ વધુ વિગતો અનુસાર કટ ઓફ માર્કસમાં કોઈ જ ઘટાડો નહી કરવામ આવશે. જનરલ કેટેગીરમાં ઘટાડાશે નહી.૪પ ટકાનો કવોલીફાઈગ ક્રાઈટેરીયા હાઈકોર્ટ દ્વારા યથાવત જ રાખવામા આવ્યો છે.