ઉમરાહ કરાવવાના બહાને કરાઈ છેતરપિંડી

ભુજ : બંદરિય શહેર માંડવીમાં મહિલાને ઉમરાહ કરાવવાના બહાને પેસા લઈ છેતરપિંડી કરાઈ હોઈ ટુર ઓપરેટરો સામે ગુનો દાખલ કરવા માંડવી પોલસી મથકે રજૂઆત કરવામાં આવી છે. હજામ હમીદાબેને કરેલ રજૂઆતમાં જણાવેલ કે, ઉમરાહ કરાવવાના બહાને ભુજની રબ્બાની ટુરના માલિકે તેઓના ઘરે આવી રૂા.૪ર,૦૦૦ લીધા હતા, પરંતુ ઉમરાહ પર ન મૂકી ચિટીંગ કરેલ છે. જેથી આ લોકો સામે ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી છે.