આર.શંકરે સમર્થન ફેરવી તોળ્યુંં

આ અપક્ષ ધારાસભ્યે ગત રોજ કોંગ્રેસને આપ્યો હતો ટેકો : રાજયપાલને સોપ્યું સમંતીપત્ર

બેંગ્લારૂ : કર્ણાટકમાં સરકારની રચના માટે દાવપેંચ તેજ બની જવા પામી ગયા છે ત્યારે આજ રોજ એક અપક્ષ ધારાસભ્યએ સમર્થન બાબતે ફેરવી તોડયું હોવાના અહેવાલો સામે આવવા પામી રહયાછે. આર.શંકરે ગઈકાલે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. જેવો આજ રોજ યેદીયુરપ્પા સાથે રાજ્યપાલને મળતી વખતે જોવા મળી આવ્યા હતા.