આરએસએસના કાર્યકર મામલેનો દિગ્ગીનો બફાટ ટીકાપાત્ર

નાગપુર : કોંગ્રેસના ટોંચના નેતા એવા દિગ્ગવિજયસિહ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, અત્યાર સુધી જેટલા પણ હિંદુ આતંકવાદીઓ ઝડપાયા છે તે મોટાભાગના આરએસએસના કાર્યકર્તાઓ છે. ત્યારે બીજીતરફ આ બાબતે આરએસએસ દ્વારા સ્પષ્ટતા કરી અને ઉશ્કેરાટ ફેલાવવા દિગ્ગવિજયસિહ દ્વારા આવુ નિવેદન અપાયુ હોવાનું કહી અને આ બફાટને વખોડયું છે