આદી૫ુર – ગાંધીધામમાં સ્ત્રી બાળ મજદુર છુટશે ક્યારે ?

ગાંધીધામ : બાળ મજદુર ભુજ બહુમાળી ભવન આખરે આદીપુર – ગાંધીધામ અને હોટલ તેમજ રેકડી ઉપર કે ઘરે ઓફીસમાં સ્ત્રી બાલમજુર બંધ ક્યારે કરાવશે આદીપુર ગાંધીધામ મેઈન રોડ ઉપર અમુક ઓટો કાર સાથે જોડાયેલ કંપનીઓ સ્ત્રી બાળ મજુરનો સફાઈ કામ માટે ઉપયોગ લે છે તેમજ વેઠીયા પ્રથા નીમીતે સ્ત્રી બાળ મજદુરને ઓરીસ્સા આસામની બાલીકાને પૈસાથી ખરીદી કરી બાળ મજદુર સ્ત્રી તરીકે ઘરકાર્ય તેમજ મહેમાન સ્વાગતમાં રખાય છે. અમુક કસ્ટમ તેમજ ઉદ્યોગોના અધિકારીની પત્નીઓ પાર્ટી કે કલબમાં જાય ત્યારે પોતાના બાળકને આ સ્ત્રી બાળ મજદૂરને સોપી દે છે જે બાળકનું ધ્યાન સ્ત્રી બાળ મજદૂર રાખે છે અમુક રાધનપુર, પાલનપુર ના ચોક્કસ કોમની સ્ત્રી બાળ મજદુરને વાસણ, સફાસ, કપડા સફાઈ કરાવવામાં આવે છે આમ સમાજ સુરક્ષા તંત્ર આ પૈસાદારની પાર્ટીમાં કેટરીંગ નામે પીરસતા સ્ત્રી બાળ મજદુર જોવા મળે છે આ બાબતે એનજીઓ દ્વારા વારસવાર, રજુઆત બાબતે તંત્ર પગલા લેશે કે રાજ્ય કે પી.એમ.ઓ ઓફીસને જાણ કરવી પડશે.