આતંકવાદ મુદે અહેમદ પટેલનો ભાજપ પર વાર

અંકલેશ્વરની હોસ્પિટલનું ઉદઘાટન મોદીએ જ કર્યુ હતુ : તમારી પાસેથી નથી શીખવો રાષ્ટ્રવાદ

અદાવાદ : અંકલેશ્વરની હોસ્પિટલને લઈ અને આજ રોજ સીએમ પર કોંગ્રેસના મોભી અહેમદભાઈ પટેલ દ્વારા શાબ્દીક વાર કરવામા આવ્યા હતા તેઓએ કહ્યુ હતુ કે, આ હોસ્પિટલ બાબતે મને ઘેરવામા આવે છે પરંતુ તેનું ઉદઘાટન વર્ષ ર૦૦૮માં નરેન્દ્ર મોદીએ જ કર્યુ છે. કંદહાર ઘટનાને પણ યાદ કરી લેજા. અમારે તમારી પાસેથી રાષ્ટ્રવાદ નથી શખીવો તેમ પણ શ્રી પટેલે કહ્યુ હતુ.