અલ્પેશ રાજદ્રોહ કેસ : સુનાવણી ટળી

અમદાવાદ : પાસના કન્વીનર હાર્દીક પટેલના સાથીદાર અલ્પેશ કથીરીયાની સામેના રાજદ્રોહ કેસમાં જામીન અરજી પર આજ રોજ સુનાવણી થનાર હતી પરંતુ તપાસ અધિકારી હાજર ન રહેતા આ વિષયની સુનાવણી આજ રોજ મોકુફ રખાઈ છે અને હવે ૧૧મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામા આવશે.