અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી વિવાદમાં

વોશિંગ્ટન : અમેરીકન રાષ્ટ્રપતી ડોનાલ્ટ ટ્રમ્પ ફરી એક વખત વિવાદોમાં ઘેરાઈ ગયા છે. હવે ટ્રમ્પએ એક પોર્ન સ્ટાર સાથે સબંધ બાંધ્યાની વાત સામે આવી રહી છે. તેમણે પોર્ન સ્ટારને ચુપ રહેવા માટે કથિત રીતે લાખો રૂપીયા આપ્યા હતા. અમેરીકી અખબાર
ધ વોલ સ્ટ્રીટ જનલના રીપોર્ટમા તેનો દાવો કરાોય છે. તેમના મતે ડોનાલ્ટ ટ્રમ્પ ર૦૦૬ની સાલમાં સ્ટીફેની કિલફોર્ડને એક ગોલ્ફ મેચ દરમ્યાન મ્યા હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સના નામથી ફિલ્મોમાં કામ કરે છે. ત્યાર બાદ બન્ને કથિત રીતે સબંધમાં રહ્યા હતા.વધુમાં જણાવાયુ હતે કે ટ્રમ્પ અને મેલાનીયાના લગ્ન આના એક વરસ પહેલા જ થઈ ચૂકયા હતા. રાષ્રપતીના એક ખાનગી વકીલએ જાહેરમાં તેનો ઉલ્લખ કરવા માટે કિલફોર્ડને ૧.૩૦ લાખ ડોલરની ચૂકવણી કરી હતી.