અમેરીકામાં વાવાઝોડાનું એલર્ટ : ચક્રવાત હરિકેતના તોફાનનું જોખમ

ન્યુજર્સી : અમેરીકામાં મહાભયાનક વાવાઝોડાના ફંટાવવાની દહેશત સામે આવવા પામી રહી છે. તંત્ર અહી એલર્ટ પર આવી જવા પામી ગયુ છે. દરીયામાં હાઈટાઈડની સંભાવનાઓ સેવાઈ રહી છે. રર૦ ક.મી. પ્રતિકલાકની ઝડપે આ વાવાઝોડુ ત્રાટકશે તેવી આગાહી કરવામા આવી છે. અહીના હવામાન વિભાગ દ્વારા કરવામા અવેલી આગાહી અનુસાર ચક્રવાત હરિકેનના તોફાનનું જોખમ તોડાવવા પામી રહ્યુ છે.