અમેરીકાને આઈએસની ધમકી : ક્રીસમસમાં હુમલાની ચીમકી

ન્યુયોર્ક : અમેરીકાને આઈએસ દ્વારા ફરીથી ધમકી આપવામા આવી છે. કુખ્યાત આતંકવાદી સંગઠન આઈએસ દ્વારા એક ફોટો પ્રસીદ્ધ કરવામાઅ આવ્યો છે જેમાં એક વ્યકિત દેખાય છે અને તેની બાજુમાં વિસ્ફોટકેનો જથ્થો ભરેલો બોકસ દેખાય છે. ફોટામાં સંદેશ આપવામા આવ્યો છે કે, ક્રીસમસના દીવસે મળ્યા..!આઈએસ દ્વારા શોસ્યલ મીડીયામાં આ ફોટો મૂકવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે.