અમેરિકી આર્મીમાં મૂળ સુરતનો યુવાન શહિદ

ન્યૂયોર્ક : મંગળવાર અમેરિકન સેનામાં એક ભારતીય મૂળનો જવાન શહીદ થયો છે. કશ્યપ ભક્તના મૂળીયા ગુજરાતના સુરત સાથે જોડાયેલા છે. ૨૧ વર્ષનો કશ્યપ સેનામાં જોડાયો હતો જો કે કયા કારણ સર તેનું મોત થયુ તે હજુ સુધી જાણવા મળ્યુ નથી. પરંતુ તેણે અમેરિકાની સેવામાં પોતાનો જીવન
સમર્પિત કરી દીધો.