અમેરિકા ૧ર દિવસમાં ઇરાન પર ત્રાટકશે

બોમિંર્ગ્હન : અમેરિકા ઇરાન પર ત્રાટકવા થનગની રહ્યું છે ઇઝરાઇલે ઇરાનના ગુપ્ત પરમાણુ કાર્યક્રમો જાહેર કરતા અમેરિકા સમસમી ગયું છે. ઇઝરાઇલે જાહેર કરેલા ઇરાની પરમાણુ કાર્યક્રમના પુરાવા સાચા સાબિત થયા છે. અમેરિકાએ ઇરાનની હિલચાલને ખૂબ ગંભીર અને વિશ્વ માટે જોખમી ગણાવીને ચેતવણી જાહેર કરી છે કે, આગામી ૧ર દિવસમાં ઇરાની પરમાણું કાર્યક્રમનો નાશ કરવા અમેરિકા સક્રિય ભુમિકા ભજવશે.