અમિત જેઠવા હત્યા કેસ : દીનુ બોઘાના  જામીન મંજુર

અમદાવાદ : આરટીઆઈ એકટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં દીનુ બોઘાના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામા આવ્યા છે.