અમિતભાઇ શાહની બાઇકરેલીનું સંકટ ટળ્યું :એનજીટીએ આપી મંજૂરી

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની ૧૫મી ફેબ્રુઆરીએ જીંદમાં યોજાનાર બાઇકરેલીનું સંકટ ટળ્યું છે અંદાજે એક લાખ બાઈક સવાર લોકો આ રેલીમાં જોડાશે રેલીને રોકવા માટે એનજીટીમાં એક અરજી દાખલ કરાઈ હતી જે બાદ અમિતભાઈની બાઇકરેલી અંગે અસમંજસ હતી પરંતુ હવે બાઇકરેલીને મંજૂરી મળી ગઈ છે