અમરનાથ યાત્રા પહેલા ૯૦ ટકા આતંકીઓનો ખાત્મો

સૈન્યનો જબ્બર પ્લાન : અભુતપૂર્વ મોરચાબંધી : ર૦૦ ત્રાસવાદીઓ સક્રીય હોવાની વકી

 

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં મોટા ઓપરેશનની તૈયાર ચાલી રહી છે. અમરનાથ યાત્રા પૂર્વે ૯૦ ટકા આતંકીઓનો સફાયાયો કરવા પ્લાન ઘડાયો છે અને અભુતપૂર્વ્‌ મોરચાબંધી થઈ છે. વરિષ્ઠ અધિકારીઓ જણાવી રહ્યા છે કે, અમરનાથ યાત્રીકોને પૂર્ણ સુરક્ષા આપવા તૈયાર થઈ છે. યાત્રાપૂર્વે જ મોટુ ઓપરેશન પાર પાડવામ આવી શકે છે.
કાશ્મીર ખીણમાં મોટી ઘટનાઓ બને અથડામણો થાય તેવી સંભાવનાઓ પણ સેવાય છે.અધિકારી કહે છે કે અત્યાર સુધીમાં રપઢ આતંકઅીોનો ખાત્મો થયો છે. જેમાં મોટાભાગના પાકીસ્તાનીઓ હતા. હવે સ્થાનિક યુવાનોની આતંકી સંગઠનમાં ભારતી થઈ છે. હાલમાં ર૦૦ ત્રાસવાદીઓ અહી સક્રીય હોવાનુ પણ મનાય છે. જીવતા પકડાયેલા એક ત્રાસવાદીની પુછપરછ ચાલે છે જેની પાસેથી સ્ફોટક માહીતીઓ મળી રહી છે.