અમદાવાદ વિમાન ચીઠ્ઠી બોમ્બ : બીરજુપાસેથી શંકાસ્પદ વસ્તુઓ મળી

 

અમદાવાદ ઃ અમદાવાદની જેટ ફલાઈટમાં બોમ્બ સંદર્ભેની ચીઠ્ઠી મુકનારો બીરજુની પાસેથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. એનઆઈએ સહિતની એજન્સીઓ અહી તપાસ ચલાવી રહી છે ત્યારે બીરજુ સલ્લા પાસેથી ચાર લાખ રોડકા, અમેરીકન ડોલર, ઉપરાંત સંખ્યાબદ્ધ બેંકોના ડેબીટ-ક્રેડીટ કાર્ડ મળ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.