અફઘાનમાં આતંકી હુમલો : ૧૩ના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના દારુલમન શહેરમાં ગ્રામીણ પુનર્વાસ અને વિકાસ મંત્રાલયની બહાર આત્મઘાતી હુમલો થયો હતો. તેમાં ૧૩ લોકોના મોત નિપજ્યા હતા અને ૩૦ લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. સ્થાનિક પોલીસે આત્મઘાતી હુમલાની પુષ્ટી થઈ છે. જ્યારે પૂર્વ ગજની પ્રાંતમાં બસમાં વિસ્ફોટ થવાને લીધે છ લોકો મૃત્યુ પામ્યા હતા.