અંજાર તાલુકાના મેઘપર બોરીચી-કુંભારડી ગામોમાં વાસણભાઈ આહિરને પ્રચંડ જનસમર્થન મળ્યુ

૩૦૦ લોકો ભા.જ.પામાં જાડાયા ઃ મેઘપર-બોરીચીના વિકાસ માટે તત્પર રહેવાનો કોલ આપતા વાસણભાઈ આહિર

 

અંજાર : અંજાર વિધાનસભા મતવિસ્તારના ભાજપાના ઉમેદવાર વાસણભાઈ આહિરએ મેઘપર બોરીચી-કુંભારડી ગામોનો ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. જેમાં તેઓએ મારૂતીનગર તથા મેઘમાયા સોસાયટીમાં જંગી જાહેરસભાઓ સંબોધી હતી. જેમાં પ્રચંડ જનસમર્થન મળ્યુ હતું. મારૂતીનગરમાં ૩૦૦ લોકો તથા મેઘમાયામાં ૧૦૦ લોકો કુલ ૪૦૦ જણા ભાજપામાં જાડાઈ વાસણભાઈને સમર્થન જાહેર કરી ભારે બહુમતીથી વિજય બનાવવા સંકલ્પ લીધો.
આજની આ સભામાં વાસણભાઈની સાથે કિશોર ખટાઉ, ભોજુભાઈ બોરીચા, કુલદીપ બારોટ, મનજીભાઈ આહિર, આમદ કોરા, કિશન માતંગ, રામ માતંગ, નવીનભા ગઢવી, રાજભા ગઢવી, હિતેશભા ગઢવી, હિતેન્દ્રસિંહ સરવૈયા, કાશીરામ પ્રજાપતિ, જયેન્દ્રસિંહ જાડેજા, પરમાભાઈ પટેલ, જયોત્સનાબેન દાસ, બળવંતદાન ગઢવી, પ્રભારબા રાણા, લખીબેન આહિર, જીગરદાન ગઢવી, જયેશભાઈ શાહ, હરીભાઈ આહિર, ખોડુભા ગઢવી, નારણભા ગઢવી, નરસીંહભા ગઢવી, હરપાલસિંહ ગોહિલ, લાભભા ગઢવી, પ્રવિણભા ગઢવી, વેલજીભાઈ માલી, શિવરાજ ગઢવી, કિર્તીભાઈ, નામોરીભાઈ માતંગ, રામજી ધેડા, અશોકભાઈ ધેડા, દેવશી ધેડા, ખેતશીભાઈ, મનોજભાઈ ડુગરીયા, નરેશ આયડી, જીવરાજ કોચરા, ઝવેરબેન આયડી(એડવોકેટ), ગીતાબેન જાશી(એડવોકેટ), અરવિંદભાઈ મનોજભાઈ તિવારી, કનકસિંહ ગોહિલ, કાસુબાપા જુમાબાપા, બુધાભાઈ ખેરાજ, ગોપાલ કન્નડ, પરબત કન્નડ, હસમુખભાઈ આહિર, નરેશ ઠકકર, કૌશિકભાઈ મોદી, પ્રભુભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ઠાકોર, જયેશદાન ગઢવી, માવજીભાઈ દરજી, યોગરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, વિજયભાઈ ગઢવી, નરેશભાઈ ઠકકર, અનિલભાઈ ગઢવી, જયેશભાઈ ગોસ્વામી, બાબુભાઈ ઠાકોર, રામસંગભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પ્રજાપતિ, પ્રમોદભાઈ ચૌધરી, ભીખાભાઈ, હેમભાઈ ગઢવી, રમેશભાઈ પ્રજાપતિ, નિરવભાઈ શાહ, ખોડુભા જાડેજા, ચંપકભાઈ દરજી, વિષ્ણુભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ પટેલ, વિજયભાઈ દરજી, વિશાલભાઈ ગઢવી, રવીભાઈ ભાટી, કરશનભા ગઢવી, રમેશભા ગઢવી, વિનોદભાઈ ગોહિલ પ્રમુખ રાજપુત સમાજ, ભરતભાઈ, અઉચરભાઈ પ્રજાપતિ, ભરતભાઈ નારોદા, રાજુભાઈ પ્રજાપતિ, મનુભાઈ પ્રજાપતિ, પ્રવિણભા ગઢવી, લાલભાઈ રાજપુત,વિષ્ણુભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, નરેશભાઈ ગોહિલ, બકુલભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, કમલેશભાઈ રામચંદાની, મનુભાઈ પ્રજાપતિ, મકવાણા હિમાંશુ, કનુભાઈ ભાનુશાલી, જયશ્રી રાજપુત, ધવલ રાજપુત, હસમુખભાઈ ડાભી, ભાનુભાઈ આહીર, યશ પરમાર, જયંતિભાઈ લુહાર, ગિરીશભાઈ નારાંગા, જીતેન્દ્રભાઈ લીંબાચીયા, વિપુલભાઈ લીંબાચીયા, ખોડીદાન ગઢવી, પ્રદીપભાઈ લચ્છવાણી, વાસણભાઈ , જગતસંગ ભાટી, પ્રકાશભાઈ પ્રજાપતિ, ગાંડાભાઈ ચૌધરી, ગોસ્વામી મહેશગીરી, ત્રિભોવનભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી, મનોજભાઈ ઈશ્વરભાઈ, ભાવેશભાઈ પટેલ, રાજદેવભાઈ, રમેશભાઈ પ્રજાપતિ, પ્રવિપભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, ધનાભાઈ ચાવડા, નવીનભાઈ સીધવ, ચેતનભાઈ કેશવાણી, ચાવડા રણધીરસિંહ, રવિભાઈ સોલંકી, સુરેશભાઈ ભાનુશાલી, વિશાલભાઈ, હાર્દિકભાઈ વ્યાસ, રંજનબેન સાધુ, નીમુબેન સોલંકી, રાજુભા ગઢવી, વર્ષાબેન, રીન્કુબેન વ્યાસ, કોકીલાબેન, સંજયભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, ભગવાનભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ, વિષ્ણુભાઈ પરમાર, જીતુભાઈ દરજી, દયાલભાઈ ઠાકોર, બળવંતભાઈ ચૌધરી, નરેશભાઈ રાવત, હિતેશ મારાજ, સુનીલ પટેલ વગેરે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. વાસણભાઈ આહિરએ આવુ જબરદસ્ત પ્રચંડ મેદની જાઈ પ્રજાને અભિનંદન આપી મેઘપર-બોરીચી-કુંભારડીના વિકાસ માટે સદાય તત્પર રહેવાની ખાત્રી આપી હતી અને આગામી દિવસોમાં વધુ વિકાસ કામો કરવાનો કોલ આપ્યો હતો તેવું શૈલેષ પટેલએ જણાવેલ છે.