અંજારના સામાજિક આગેવાનના જન્મદિનની ઉજવણી

0
image description

અંજાર : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ઉપપ્રમુખ અને પીજીવીસીએલ કોન્ટ્રાક્ટર એસોસીએશનના પ્રમુખ તેમજ કચ્છ જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી અને સમાજ સેવાનો ઉમદા આદર્શ જીવનમાં ઉતારનાર ગોપાલભાઈ માતાના ૪રમાં જન્મદિવસની ઉજવણી નિમિતે સચ્ચિદાનંદ સંપ્રદાયના અંજાર મંદિરના મુખ્ય મહંત ત્રિકમદાસજી મહારાજના આશિર્વાદ તેમણે પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગુરૂપૂજન કરી અને મંદિરના દર્શન પણ કર્યા હતા. કચ્છીમંત્રી વાસણભાઈ જી. આહિર, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ ભરતભાઈ પંડ્યા (ગુજરાત ભાજપના પ્રવક્તા), માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, સાંસદ વિનોદભાઈ ચાવડા, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ જીવાભાઈ આહિર (જીવાશેઠ) તથા ત્રિકમભાઈ માસ્તર, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, પીજીવીસીએલના એમ.ડી શ્વેતાબેન ટીએઢીઆ, કચ્છ પીજીવીસીએલના વડા અમૃતભાઈ ગરવા, ગેટકોના એ.સી. શ્રી વામજા સાહેબ, અંજાર નગરપાલિકાના પ્રમુખ રાજેશભાઈ વી. ઠક્કર, તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ આર. શાહ, તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ મ્યાત્રા કાનજી વાસણ માતા, શામજી સવા કેરાસીયા, ભરત હમીર માતા, રાણા લખમણ માતા, બાબુ હમીર રબારી, અશોક વાસણ છાંગા, ગોપાલ સામત લખમણ, બાબુ વાસણ માતા, કલ્પેશ શામજી અમરા ડુંગરીયા, જગદીશ વાસણ ચાડ, શૈલેષ બીજલ કોલી વગેરે નામી-અનામી વ્યક્તિ વિશેષો દ્વારા ગોપાલભાઈ માતાને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ અને આશિર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે.