અંજારના ઓબ્ઝર્વર પ્રાંત કચેરી અંજારમાં મળશે

ભુજ : ૦૪- અંજાર વિધાનસભા વિસ્તારની સામાન્ય જનતાને કોઇપણ પ્રકારની ફરિયાદ માટે નિયુકત ઓબ્ઝર્વર એ.પી. વિધાલે મોબાઇલ નં.૯૪૮૪૪ ૯૩૪૮૪ અંજાર મધ્યે પ્રાંત કચેરી ખાતે મળશે તેમજ મોબાઇલ ઉપર પણ તેમનો સંપર્ક કરી શકાશે. એમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ.કે. જાેષી દ્વારા જણાવાયું છે.